કાળી ગરદન સાફ કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
મોટાભાગની સ્ત્રીઓ તેમના ચહેરાની ખૂબ કાળજી લે છે અને મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ ગરદનનું શું? ચહેરાની સાથે-સાથે લોકોનું ધ્યાન ગરદન તરફ પણ જાય છે, પરંતુ મહિલાઓ આ અંગે કંઈ કરતી નથી. જેના કારણે ગળામાં ગંદકી જમા થાય છે અને તે કાળી થઈ જાય છે.તેના કારણોમાં ગરદનની સફાઈ ન કરવી, વાળ હંમેશા ખુલ્લા […]