કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં રાત્રે બ્લેકઆઉટ કરાયું
બીજી સુચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટનો અમલ કરાશે સરહદી વિસ્તારોના ગામડાંમાં લોકોને ઘરમાં રહેવા સુચના અપાઈ ગાંધીનગર કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તનાવભરી સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લાઓમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સરહદી વિસ્તારના ગામડાંઓમાં બ્લેકઆઉટ જાહેર કરાયો છે. જેમાં કચ્છ અને બનાસકાંઠાના સરહદી ગામડાંઓમાં લોકો સ્વયંભૂ બ્લેકઆઉટનું […]