ત્વાચાની કાળજી માટે બ્લૂબેરીનો ફેસપેક ઉત્તમ- જાણો કઈ રીતે ચહેરા કરવો યૂઝ
બ્લૂ બેરી ત્વચાને બનાવે છે સુંદર બ્લૂ બેરીનું ફેસ પેક અને ફેશિય ત્વચા નિખારે છે ઉનાળામાં ત્વચાની કાળજી રાખવી જરુરી છે,ચીકાશ ના કારણે ત્વચા ચીકળી અને તેના કારણે ખીલ થાય છે.આ સાથએ જ ત્વચા ખૂબ જ બેજાન બની જાય છે, આ સાથે જ ત્વચા રુસ્ક બનતા ચહેરા પર પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ વધુ થાય […]