અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ નજીક BMW બાઈક રેલિંગ સાથે અથડાતા બાઈકચાલકનું મોત
પૂરફાટ ઝડપે BMW બાઈક રેલિંગ સાથે અથડાયુ, અકસ્માતમાં બાઈકચાલકનો હાથ શરીરથી અલગ પડી ગયો, ઇન્ટીરિયર ડિઝાઇનર યુવાનના મોતથી પરિવારનું હૈયાફાટ રૂદન અમદાવાદઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે 132 ફુટ રિંગ રોડ પર જીઆઈડીસી નજીક પૂરફાટ ઝડપે બીએસડબલ્યુ બાઈક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી […]


