કચ્છના હરામીનાળામાં વધુ પાંચ બિનવારસી પાકિસ્તાની માછીમારી બોટ પકડાઇ
ભુજઃ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી કચ્છના ઘૂસણખોરી અને દેશમાં નાપાક હરકતો માટે કુખ્યાત વિસ્તાર તરીકે ઓળખાતા અતિ સંવેદનશીલ અને દુર્ગમ હરામીનાળા વિસ્તારની નજીકના બોર્ડર પોસ્ટ 1165 અને 1166 પાસેની ટ્રાઈ જંક્શન પોસ્ટ પાસે હજુ ગુરૂવારે સરહદી સલામતી દળ દ્વારા દસ જેટલી બિનવારસુ માછીમારીની બોટ અને ચાર જેટલા ઘૂસણખોરો ઝડપી લેવાયા બાદ, […]