રાજ્યમાં 17 પ્રાથમિક શિક્ષકોએ બદલી માટે બોગસ તબીબી સર્ટી રજુ કર્યાઃ સરકારે CIDને સોંપી તપાસ
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ માટે તાલુકા અને જિલ્લા લેવલે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. કેટલાક શિક્ષકો બદલી માટે તબીબોના બોગસ સર્ટીફિકેટ રજુ કરીને પોતાની બદલી કરાવી લેતા હોય છે. આ સંદર્ભે ફરિયાદો ઉઠતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લાફેર બદલી માટે ખોટા તબીબી સર્ટીફીકેટ રજુ કરાતા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં […]