દિલ્હી ચૂંટણીઃ સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેલીને કર્યું બોગસ મતદાન!
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન કેટલીક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન દિલ્હીના સીલમપુરમાં કેટલીક મહિલાઓએ ખુરખો પહેરીને બોગસ મતદાન કર્યાની ભાજપાએ ફરિયાદ કરી હતી. કેટલીક મહિલા મતદારોએ આરોપ લગાવ્યો હતો કે તેમના વોટ પહેલાથી જ કોઈએ નાખ્યાં છે. જે બાદ ભારે […]