પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમીરના બોલીવુડના તમામ પ્રોજેક્ટ પડતા મુકાશે
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતથી આખા દેશમાં ગુસ્સો છે. લોકો આ ઘૃણાસ્પદ કૃત્ય માટે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાની કલાકારોના ભારતીય પ્રોજેક્ટ્સનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, […]