અમેરિકામાં ટ્રમ્પે શટડાઉન સમાપ્ત કરવાનું કર્યું એલાન
                    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દીવાલ બનાવવા માટે ફંડિંગ નહીં મળવા છતાં સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે શટડ઼ાઉનને સમાપ્ત કરનારા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ 15મી ફેબ્રુઆરી સુધી સરકારી કામકાજને હંગામી ધોરણે ફરીથી શરૂ કરવા માટે ડેમોક્રેટ્સની સાથે સમજૂતી કરવાની ઘોષણા કરી હતી. આ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

