ફિલ્મ KGF 2 એ ‘બાહુબલી’નો તોડ્યો રેકોર્ડ – હિન્દી વર્ઝને 5 દિવસમાં જ 200 કરોડથી વધુ કમાણી કરી બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી
કેજીએફ 2 એ બોહુબલીનો પમ રેકોર્ડ બ્રેક કર્યો હિન્દી વર્ઝને 200 કરોડની કમાણી કરી લઘી બોલસ્ક ઓફીસ પર ચાલ્યો કેજીએફ 2 નો જાદૂ ચેન્નઈઃ- હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ ઘમાઘમ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મો બોલિવૂડની ફિલ્મોને ટક્કર આપી લરહી છે, પહેલા બાહુબલી, પછી કેજીએફ 1 ત્યાર બાદ પુષ્પા , આરઆરઆર અને […]