નવરાત્રિમાં આજે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો વિધિ અને ઉપાય
આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.નવરાત્રીના બીજા દિવસે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.મા બ્રહ્મચારિણને જ્ઞાન, તપ અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે.તેમની સાધના અને ઉપાસના દ્વારા જીવનની દરેક સમસ્યા, દરેક સંકટ દૂર થઈ શકે છે. માતા બ્રહ્મચારિણીની પૂજા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.જો કોઈની કુંડળીમાં ચંદ્ર નબળો પડવાને કારણે કોઈ […]