રાષ્ટ્રપતિની મંજૂરી વિના જ બ્રાઝિલમાં 15-18 વર્ષના લોકોનું રસીકરણ શરુ- બોલ્સોનારોએ પુત્રીએ રસી અપવાનો કર્યો ઈન્કાર
                    રાષ્ટ્રપતિની મંજૂરી વિના જ બ્રાઝિલમાં કિશોરોનું રસીકરણ શરુ બોલ્સોનારોએ પુત્રીએ રસી અપવાનો કર્યો ઈન્કાર રાષ્ટ્રપતિને રસી સામે છે વિરોધ દિલ્હીઃ- વિશ્વમાં કોરોનાએ તબાહી મચાવી છે, પહેલી લહેરની જેમ સતત કેસો વધતા જઈ રહ્યા છે, જેને લઈને અનેક દેશોએ રસીકરણને વધુ ઝડપી બનાવ્યું છે. બ્રાઝિલમાં, રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને વાંધો હોવા છતાં, બાળકોના રસીકરણને મંજૂરી આપવામાં આવી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

