પાકિસ્તાને બ્રિક્સના સભ્યપદ માટે અરજી કરી, જાણો કોના પર આશ લગાવીને બેઠું છે પાકિસ્તાન
દિલ્હી – વિકાસશીલ દેશોના સંગઠન બ્રિક્સની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં જોડાવા માટે અરજી કરી છે ,રશિયામાં પાકિસ્તાનના નવા નિયુક્ત રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલી સાથેના તાજેતરના ઇન્ટરવ્યુને ટાંકીને રશિયન સમાચાર એજન્સી અહેવાલ જારી કર્યો છે કે, પાકિસ્તાને 2024 માં બ્રિક્સ જૂથ ઓફ નેશન્સ યુનિયન સાથે સભ્યપદ માટે અરજી કરી છે. પ્રાપ્ત જાણકારી […]