હિંમતનગરમાં મેરેજ બ્યુરોના નામે વાંઢા યુવકોને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગ પકડાઈ
હિંમતનગર, 09 માર્ચ 2026: Robbery bride gang caught ગુજરાતમાં જે યુવાનોના લગ્ન ન થતાં હોય, કન્યા મળતી નહોય એવા વાંઢા યુવાનોને શોધીને મેરેજ બ્યુરોના નામે લગ્ન કરાવી દેવાની લાલચ આપીને ફસાવતી લૂંટેરી દૂલ્હન ગેન્ગના 4 સભ્યોને સાબરકાંઠા LCB અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં 4 યુવાનો પાસેથી કુલ […]


