કુસ્તીબાજ સાક્ષી મલિકે બ્રિજ ભૂષણને નાર્કો ટેસ્ટ કરાવવા અને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પડકાર ફેંક્યો
દિલ્હી : રાજધાની દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનું ધરણા પ્રદર્શન ચાલુ છે.આ દરમિયાન, 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને પડકાર ફેંક્યો છે. તેણે બ્રિજ ભૂષણને નાર્કો ટેસ્ટ કરાવવા અને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પડકાર ફેંક્યો. સાક્ષીએ જણાવ્યું હતું કે WFIના વડા બ્રિજ ભૂષણને […]