બ્રિટનની કરન્સી પર હવે કિંગ્સ ચાર્લ્સના ફોટો છપાશે – બ્રિટનની સેન્ટ્રલ બેંકે નવી ડિઝાઇન રજૂ કરી
                    બ્રિટનની કરેન્સીમાં આવશે બહલવાલ હવે કિંગ ચાર્લ્સનો થપાશે ફોટો બ્રિટનની સેન્ટ્રલ બેંકે નવી ડિઝાઈ રજૂ કરી બ્રિટનઃ બ્રિટનમાં હવે કિંગ ચાર્લ્સ રાજગાદી પર આવ્યા છે સપ્ટેમ્બર મહિનામાં તેની માતા, રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી તેઓ રાજા બન્યા.  ત્યારે હવે બ્રિટનની કરન્સીમાં હવે બદલાવ આવવાનો છે. ક્વીન એલિજાબેથ કે મૌત કે પછી હવે યુનાઇટેડ સ્ટેટ્સ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

