1. Home
  2. Tag "BRTS bus"

સુરતમાં પૂરફાટ ઝડપે આવેલી BRTS બસે રોડ ક્રોસ કરી રહેલી યુવતીને અડફેટે લેતા મોત

સુરતઃ શહેરમાં બીએરટીએસ દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરના ટ્રાફિકથી ભરચક માર્ગેના કોરિડોરમાં પણ ઝડપથી બસ ચલાવાતી હોવાથી અને બસચાલકની ગફલતને કારણે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ગોડાદરા વિસ્તારમાં સનરાઈઝ સ્કૂલ પાસે બન્યો હતો. જેમાં 19 વર્ષીય પૂજા યાદવ નામની યુવતી રોડ ક્રોસ કરતી હતી. ત્યારે બીઆરટીએસ બસે અફેટમાં […]

રાજકોટમાં આવતીકાલે મહિલાઓ સિટી અને BRTS બસમાં કરી શકશે મફત મુસાફરી

આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલા દિવસ નિમિતે મહિલાઓને ભેટ સિટી અને BRTS બસમાં કરી શકશે ફ્રી મુસાફરી રાજકોટ:આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.જેના ભાગરૂપે રાજકોટની મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રી મુસાફરી કરી શકશે.સિટી બસ તથા BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ 50,000 થી વધુ શહેરીજનો દ્વારા લાભ […]

ભાઈબીજના દિવસે રાજકોટમાં 22 હજારથી વધુ મહિલાઓએ નિ:શુલ્ક મુસાફરી કરી

ભાઈબીજના દિવસે મહિલાઓ માટે ફ્રી સેવા રાજકોટમાં ફ્રી બસ અને બીઆરટીએસ સેવા 22 હજારથી વધારે મહિલાઓને મળ્યો લાભ રાજકોટમાં તા. 06-11-2021 શનિવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવી હતી. આ અંતર્ગત […]

હવે અમદાવાદ શહેરમાં 50 ટકા ક્ષમતા સાથે 7 જૂનથી દોડશે એએમટીએસ-બીઆરટીએસ બસ

અમદાવાદમાં 7 જૂનથી બીઆરટીએસ-એએમટીએસ બસ સેવા શરુ 50 ટકા ક્ષમતા સાથે દોડશે બસો અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક સેવાઓ પ્રભાવિત થઈ હતી, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આંશિક લોકડાઉન અમલી બનાવાયું હતું જે અંતર્ગત અનેક દુકાનો મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રોજીંદા જીવનમાં લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code