ભારતીય શેરબજારમાં કડાકો, BSE માં 1200થી વધારે પોઈન્ટનો ઘટાડો
મુંબઈઃ મંગળવારે ભારતીય ઇક્વિટી સૂચકાંકો લાલ રંગ સાથે ખુલ્યા હતા. બીએસઈ બેન્ચમાર્કમાં ઈન્ફોસિસ, ઈટરનલ (ઝોમેટો) અને કોટક મહિન્દ્રા બેંક જેવા દિગ્ગજ શેરો સૌથી વધુ ઘટ્યા હતા. બપોરના સમયે બીએસઈમાં 1200થી વધારે પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે એનએસઈમાં 314 પોઈન્ટ ઘટતા 24610 પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ […]


