શેરબજારમાં ધીમી શરૂઆત, સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ તૂટ્યો
મુંબઈઃ સોમવારે શરૂઆતના ટ્રેડિંગમાં સ્થાનિક શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી મૂડીના સતત ઉપાડને કારણે બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 493.84 પોઈન્ટ ઘટીને 79,308.95 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 122.45 પોઈન્ટ ઘટીને 24,008.65 પર આવી ગયો. નિરાશાજનક મેક્રો ઇકોનોમિક ડેટાની પણ બજાર પર અસર જોવા મળી હતી. શુક્રવારે જાહેર […]


