ગુજરાત વિધાનસભામાં આજે 2024-25ના વર્ષના બજેટમાં નવી યોજનાઓ જાહેર થવાની શક્યતા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 1લી ફેબ્રુઆરીને ગુરૂવારથી રાજ્યપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સખાવતી સંસ્થાઓ માટેના જમીનની બિનખેતીની પરવાનગીઓ સહિતના મુશ્કેરીઓ દુર કરવા માટેના સુધારા કાયદામાં કરવામાં આવ્યા હતા, દરમિયાન આજે 2જી ફેબ્રુઆરીને શુક્રવારે નાણા પ્રધાન કનુભાઇ દેસાઇ ગુજરાત સરકારનું સને 2024-25 નું અંદાજ પત્ર રજૂ કરશે, લોકસભાની ચૂંટણી નજીક […]


