1. Home
  2. Tag "building renovation"

વડોદરાની એમએસ યુનિવર્સિટી બિલ્ડિંગનું 144 વર્ષ બાદ રિનોવેશન

યુનિવર્સિટી બિલ્ડિંગના 9 જેટલા ગુંબજ છે, જેમાંથી 7 ગુંબજમાં કામગીરી પૂર્ણ થઈ ગુંબજના રિનોવેશનમાં ગોળ, ગુગળ, મેથી, અડદ, ઘઉંના મિશ્રણનો ઉપયોગ આબેહૂબ ગ્લાસ અને ટાઇલ્સ બેલ્જિયમથી મગાવાયા વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ઈમારત ઐતિહાસિક ગણાય છે. યુનિવર્સિટી પરનો ગુંબજ એ એશિયાનો બીજા નંબરનો ગણાય છે. 144 વર્ષ બાદ હવે યુનિવર્સિટીના બિલ્ડિંગનું રિનોવેશનનું કામ […]

રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન દીવાલ ધડાકા સાથે તૂટી પડતા શ્રમિકનું મોત, બેને ઈજા

રાજકોટઃ શહેરમાં  જર્જરિત મકાનના રીનોવેશન દરમિયાન મકાનનું છજુ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે મકાન માલિક સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. બન્ને ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. રાજકોટ શહેરમાં ઉત્તરાયણના દિને વધુ એક દુર્ઘટના બની હતી. શહેરના લક્ષ્મીવાડી શેરી નં.21માં નિખિલભાઈ રમેશભાઈ ટાંકના મકાનનું રીનોવેશન કામ ચાલુ હતું. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code