ફિલિપાઇન્સમાં કાનલોન જ્વાળામુખી ફરી ફાટ્યો, 87,000 લોકોને રેસ્ક્યૂ કરાયા
ફિલિપાઈન્સમાં કાનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ પછી, રાખનું વાદળ આકાશમાં હજારો મીટર સુધી ફેલાયું હતું. વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કાનલાઓન જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 87,000 લોકોને તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થાનો […]