AMTS દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે હવે 1500 રૂપિયામાં ત્રણ કલાક બસ ભાડે મળી શકશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓ તેમજ ખાનગી શાળાઓના બાળકોના શૈક્ષણિક પ્રવાસ માટે હવે એએમટીએસ દ્વારા ત્રણ કલાકના માત્ર રૂરિયા 1500ના ભાડે બસ અપાશે. જે કે અગાઉ પણ એએમટીએસ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે અઢી કલાકના 1500 લેખે ભાડે બસ આપવામાં આવતી હતી, પરંતુ એએમટીએસની આ યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો. તેથી હવે અઢી કલાકને બદલે ત્રણ કલાક […]


