ભારતની તાકાત થશે બમણી, C-295 એરક્રાફ્ટ આજે વાયુસેનામાં જોડાશે,અહીં જાણો તેની ખાસિયત
દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થવાની છે. આજે વાયુસેનાના પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સમારોહમાં આ વિમાનો વાયુસેનાને સોંપશે. આ સાથે રાજનાથ સિંહ પણ આજે ભારત ડ્રોન શક્તિ 2023નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પ્રથમ કાર્યક્રમ સી-295ને ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ […]