બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લીધે કેડિલા બ્રિજ રાતના સમયે તબક્કાવાર બંધ કરાશે
કેડિલા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો પર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરાશે કેડિલા બ્રિજ તા. 6ઠ્ઠી એપ્રિલથી 30મી મે સુધી રાતના સમયે બંધ રહેશે વાહનો માટે વૈકલ્પિક માર્ગ સુચવાયો અમદાવાદઃ શહેર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં શહેરના સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું ચાલી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની […]