દેશમાં વાણી સ્વતંત્રતા ખતમ કરવાનો પ્રયાસ, અઘોષિત કટોકટી લાગુ છેઃ યશવંત સિન્હા
અમદાવાદઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહા ચૂંટણીના પ્રચારાર્થે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલ દેશમાં અઘોષિત આપાતકાલ (કટોકટી) લાગુ છે. પત્રકારો પર હુમલો થાય છે. વાણી સ્વતંત્રતા ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યો છે, ગુજરાતમાં વારંવાર ધારા 144 લગાવવી પડે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયાં બાદ ગુજરાતમાં […]