UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર
અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]


