1. Home
  2. Tag "canada"

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા  નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]

કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી

નવી દિલ્હીઃ કેનેડામાં ભારતીય ભાષાઓ બોલતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ જાહેર કરાયેલા આંકડાઓમાં ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પંજાબી કેનેડામાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ સિવાય દેશમાં હિન્દી, મલયાલમ સહિતની ઘણી ભાષાઓ બોલનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી છે. આંકડા દર્શાવે છે કે, કેનેડામાં પંજાબી ભાષામાં છેલ્લા 5 વર્ષમાં 49 […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોરોના પોઝિટિવ,ટ્વિટ કરીને માહિતી આપી

 કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો કોરોના પોઝિટિવ ટ્રુડોએ ટ્વિટ કરીને આપી માહિતી જાન્યુઆરીમાં પણ થયા હતા સંક્રમિત   દિલ્હી:કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બીજી વખત કોવિડ-19થી સંક્રમિત થયા છે.તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે રૂબરૂ મુલાકાત કર્યાના થોડા દિવસો બાદ પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે. ટ્રુડોએ સોમવારે એક ટ્વિટ દ્વારા ફરી એકવાર પોતાને કોવિડ-19થી […]

કેનેડામાં બંદૂકોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ, પીએમ ટ્રુડો સંસદમાંથી કાયદો પસાર કરાવશે

કેનેડામાં બંદૂકોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ પીએમ ટ્રુડો સંસદમાંથી કાયદો પસાર કરાવશે ટ્રુડો માટે કાયદો પસાર કરવો પણ એક પડકાર દિલ્હી:વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડામાં હેન્ડગનની માલિકી પર પ્રતિબંધ મૂકતો ઠરાવ રજૂ કર્યો, બંદૂકોની આયાત અને વેચાણ પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો.ટ્રુડોએ કહ્યું કે,અમે હેન્ડગનની માલિકી પર પ્રતિબંધ લાગુ કરવા માટે કાયદો લાવી રહ્યા […]

કેનેડાના નેતા અને ખાલિસ્તાની પ્રત્યે નરમ વલણ ધરાવતા જગમીત સિંહનું પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદન

કેનેડાના પંજાબી નેતા જગમીત સિંહનું વિવાદીત નિવેદન પીએમ મોદીને લઈને કહી આ વાત ખાલિસ્તાની સમર્થક કહેવાતા જગમીત સિંહનો કેનેડામાં થાય છે વિરોધ દિલ્લી: કેનેડાની સરકારમાં કિંગ મેકર કહેવાતા, પણ હકીકતમાં ખાલિસ્તાની સમર્થક અને જેમનો વિરોધ કેનેડામાં પણ થઈ રહ્યો છે તેવા જગમીત સિંહએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. ખાલિસ્તાની સમર્થક જગમીત સિંહ દ્વારા કહેવામાં આવ્યું […]

કેનેડાઃ ટોરંટો શહેરમાં  માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત- બે ઘાયલ

કેનેડાના ટોરંટોના અકસ્માત 5 ભારતીયોના થયા મોત 2 લોકો ઘાયલ જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા   દિલ્હીઃ- દેશવિદેશમાં પણ ઘણા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે શનુવારના રોજ કેનેડા દેશના ટોરંટો શહેરમાં એક મનાર્ગ અકસ્માતની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ઓટો સાથે થયો હતો, જેમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. અન્ય […]

કેનેડાના સ્ટુડન્ડ વિઝા 70 ટકા રદ્દ કરાતા હોય વિદ્યાર્થીઓમાં નિરાશા

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. એટલે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જઈને સેટલ થતા હોય છે. ત્યારે અમેરિકામાં  જવાનું અઘરું બની જતા હવે ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડાની  વાટ પકડી રહ્યા છે. જોકે, કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરવાનું પ્રમાણ વધાર્યું છે. આમ થવાથી કેનેડામાં સેટલ થઈને […]

સતર્ક રહો! વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું, એમ કહીને કરોડો પડાવી લીધા

બહાર જતા વિદ્યાર્થીઓ ચેતી જજો ન બનતા એજન્ટોનો શિકાર નકલી એજન્ટોએ કરોડો પડાવ્યા અમદાવાદ: ગુજરાતમાં આજકાલ વિદ્યાર્થીઓને બહારના દેશમાં સેટલ થવાની ઘણી ઈચ્છા હોય છે. આવામાં કેટલાક વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારને વર્ક પરમિટ પર અમેરિકા-કેનેડા મોકલીશું એમ કહીને પરિવાર પાસેથી કરોડો રૂપિયા […]

કેનેડાની ત્રણ ખાનગી કોલેજને તાળાં લાગતા ગુજરાતના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓમાં વિદેશમાં ભણીને ત્યાં જ સેટલ થવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ઘણાબધા વિદ્યાર્થીઓ કેનેડાની કોલેજોમાં પ્રવેશ મેળવતા હોય છે. કોનેડામાં અભ્યાસપૂર્ણ કર્યા બાદ નોકરી મળી જતી હોય તેમજ પીઆર પણ મળી જતું હોવાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ કેનેડાની કોલેજોમાં પ્રવેશ લેતા પહેલા કોલેજોનું રેટિંગ, કોલેજ […]

ભારતથી કેનેડા જતા અને ત્યા રહેતા દેશના લોકો માટે ભારતીય હાઈકમિશને જારી કરી એડવાઈઝરી – સતર્ક રહેવાની આપી સલાહ

ભારતથી કેનેડા જતા નાગરીકોની ભારતીય હાઈકમિશનની સલાહ સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું   દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસથી કેનેડામાં ટ્રક ડ્રાઈવરો માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી ખૂબ વિવાદ અને પ્રદર્શન ચાલી રહ્યું છે, કેનેડાની રાજધાની ઓટ્ટાવાએ કોવિડ-19 રસી ફરજિયાત બનાવી ત્યારથી ટુડ્ડો સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે હવે આવી સ્થિતિમાં ભારત સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code