કેનેડાના PM ટુડ્ડો પર વિપક્ષ નેતાનો પ્રહાર, ભારતના સમર્થનમાં નેતા પિયરે પોઈલિવ્રે કહ્યું, હું ‘પીએમ બનીશ તો ભારત સાથેના સંબંઘો જાળવીશ’
દિલ્હીઃ ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો ત્યારથી કેનેડા અને ભારતના સંબંઘો બગડ્યા છે. કેનેડાના પીએમ ટુડ્ડો એ ભારત પર આરોપ લગાવતા ભારતે પણ કેનેડાની બોલતી બંઘ કરી દીઘી હતી અને ભારતે કેનેડા પ્રત્યે ઘણા પ્રતિબંઘ લગાવ્યા હતા જો કે મહત્વની વાત એ છે કે આ બબાતે કેનેડાના વિપક્ષ પાર્ટીના નેતા જ […]