1. Home
  2. Tag "Cancer"

દેશમાં એક વર્ષમાં કેન્સરથી 7.70 લાખ વ્યક્તિઓના મોત, ગુજરાતમાં 38 હજાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો

અમદાવાદઃ કેન્સરના દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં એક વર્ષમાં 38,306 વ્યક્તિઓના કેન્સરની બીમારીમાં મોત થયાં હતા. જ્યારે સમગ્ર દેશમાં કેન્સરથી 7.70 લાખ લોકોના મોત થયાં હતા. ગુજરાતમાં 3 વર્ષના સમયગાળામાં અંદાજે 1.12 લાખ લોકોના મોત થયાં હતા. વર્ષ 2018માં ગુજરાતમાં […]

ફળનું જેવું નામ તેવું કામ, લક્ષ્મણ ફળ કેન્સરના કોષો સામે લડવામાં છે સક્ષમ

લક્ષ્મણ ફળ વિશે જાણ છે? તે કેન્સર જેવી બીમારીથી બચાવે છે કેન્સરના કોષો સામે લડવામાં સક્ષમ આ દુનિયામાં કેટલાક એવા ફળો પણ છે કે જેના નામ કદાચ કોઈએ સાંભળ્યા પણ હશે નહી, પણ તેનાથી ફાયદા અનેક છે. આવું જ એક ફળ છે કે જેનું નામ છે લક્ષ્મણ ફળ. આ ફળ કુદરતી કેમોથેરાપી આપે છે અને […]

મીડિયા જગતના માંધાતા પ્રદીપ ગુહાનું નિધન, કેન્સરની બીમારીની ચાલતી હતી સારવાર

મુંબઈઃ મીડિયા જગતના અગ્રણી અને માંધાતા તેમજ હિન્દી ફિલ્મ ફિઝા, મિશન કશ્મીર અને ફિર કભી જેવી ફિલ્મોના પ્રોડ્યુસર અને એક કંપનીના એમડી પ્રદીપ ગુહાનું નિધન થયું છે. ત્રણ અઠવાડિયા પહેલા જ એડવાન્સ લીવર કેન્સર (સ્ટેજ-4)ની જાણ થતા તેમને મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમજ તેમને શુક્રવારથી જ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં હતા. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code