1. Home
  2. Tag "car accident"

પાદરાના મહુવડ ગામ પાસે કાર અકસ્માતમાં ત્રણનાં મોત

વડોદરાઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડિયા પરિવારને કારનો અકસ્માત નડતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મોતને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી […]

ચોટીલાના ડોળીયા પાસે કાર નાળામાં ખાબક્તા સુરેન્દ્રનગરના અધિકારી સહિત બેનાં મોત

સુરેન્દ્રનગરઃ રાજકોટથી સુરેન્દ્રનગર આવી રહેલા નગર નિયોજક કચેરીના અધિક્ષકની કારને અકસ્માત નડતા અધિક્ષક સહિક બેના મોત નિપજતા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનના કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો.ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફુટ ઉંડા નાળામાં ખાબકતા અધિક્ષક સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા […]

સુરતમાં હજીરા રોડ પર ટ્રક પાછળ કાર અથડાતા ત્રણના મોત, બે ગંભીર

સુરતઃ શહેરમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો હતો. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર ઘૂંસી જતાં કારમાં મુસાફરી કરી રહેલા  3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને  કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયાનક […]

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માતમાં સાતનાં મોત

બેંગલુરુના કોરમંગલા વિસ્તારમાં અકસ્માત  મોડી રાત્રે 1.45 વાગ્યે સર્જાયો અકસ્માત 3 મહિલાઓ સહિત 7 લોકોના કરુણ મોત ઇલેક્ટ્રિક પોલ સાથે અથડતા કારનો બુકડો કર્ણાટક: બેંગલુરુમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેઓ બધા કારમાં હતા. મળતી માહિતી મુજબ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code