અમદાવાદના ઘાટલોડિયામાં કારચાલકે અડધો ડઝન વાહનો અડફેટે લીધા
અકસ્માત સર્જનારા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ બે વૃદ્ધ અને બાળકો સહિત ચારને ઈજા અમદાવાદઃ શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મેમનગરથી વિવેકાનંદ સર્કલથી આગળ જતાં રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારએ 6થી 7 વાહનોને અડફેટે લીધા હતા. અને અકસ્માત […]