લખતર નજીક ઝમર ગામ પાસે કારની અડફેટે બાઈકસવારનું મોત
સુરેન્દ્રનગરથી નોકરી પરથી પરત ફરતા યુવાનને અકસ્માત નડ્યો, અકસ્માત બાદ કારચાલક કાર મુકીને નાસી ગયો, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે લખતર નજીક ઝમર ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. સુરેન્દ્રનગરથી એક યુવાન બાઈક પર લખતર પરત ફરી રહ્યો હતો ત્યારે ઝમર […]