પાલનપુર હાઈવે પર હીટ એન્ડ રન, કારે ત્રણ રાહદારીઓને એડફેટે લીધા, મહિલાનું મોત
અકસ્માત બાદ કાર સાથે તેનો ચાલક નાસી ગયો, કારચાલકે ઓવરટેક કરતા રોડ સાઈડ પર ચાલી રહેલા રાહદારીઓને અડફેટમાં લીધા, પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પાલનપુરઃ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર હનુમાન ટેકરી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુરઝડપે જતી કારના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં રોડની સાઈડમાં ચાલીને જતા […]


