પાલનપુર-ડીસા હાઈવે પર પૂરફાટ ઝડપે કારે ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ગુલાટ મારી
કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, કારમાં સવાર બે વ્યક્તિઓ અને બાઈકસવારનો આબાદ બચાવ, અકસ્માતનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો પાલનપુરઃ હાઈવે પર પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર-ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને […]


