સુરેન્દ્રનગરના થાન નજીક કાર્બોસેલની ખાણમાં ડમ્પર પડતા ચાલકનું મોત
ફાયર બ્રગેડના જવાનોએ ભારે જહેમત બાદ ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો, મૃતક ડમ્પર ચાલક રાજસ્થાનનો વતની હતો, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાન તાલુકાના મોરથળા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં મોડી રાત્રે એક વ્યક્તિ ડમ્પર સાથે ખાબક્યો હતો. જેની જાણ સ્થાનિકો સહિતના તંત્રને થતા ઘટના સ્થળે પહોંચી ખાણમાંથી ડમ્પરને બહાર કાઢી લીધું હતું. […]


