PM મોદી પર ટિપ્પણી કરવા બદલ RJD નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી, દિલ્હીમાં કેસ દાખલ
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. હવે દિલ્હીમાં તેમના વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં આરજેડી નેતા વિરુદ્ધ ફરિયાદ દક્ષિણ દિલ્હી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કે.એસ. દુગ્ગલે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે […]


