અમદાવાદમાં મોટી ધાડ પાડવા આવેલા યુપીના લૂંટારૂ ગેન્ગના 6 શખસોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા
અમદાવાદઃ મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરની ગણતરી સમૃદ્ધ સિટી તરીકે કરાતી હોવાથી ગુનાખોરીનું પ્રમાણ પણ વધતુ જાય છે. તેની સામે પોલીસ પણ એલર્ટ બનીને કામ કરી રહી છે. હાલ વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન મોદી સહિત મહાનુભાવોના આગમનને લીધે તેમની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં મોટા જ્વેલર્સની શો રૂમમાં ધાડ પાડવા આવેલી ઉત્તર […]