1. Home
  2. Tag "caught"

કચ્છમાં નકલી EDના દરોડાકાંડ બાદ નકલી રોયલ્ટી કૌભાંડ પણ પકડાયું

ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડનું ચેકિંગ, 5 શખસો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, નકલી પાસ બનાવીને બ્લેક ટ્રેપનું વહન કરાતું હતું  ભૂજઃ  પૂર્વ કચ્છમાં નકલી ED બાદ વધુ એક નકલી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જિલ્લા ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ […]

અમદાવાદના નારણપુરામાં 25.68 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો

નારણપુરામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે SOGએ પાડી રેડ, 6 આરોપીઓની ધરપકડ, 7 સામે ગુનો નોંધાયો, ડ્રગ્સનો જથ્થો પકડાતા આજુબાજુના રહિશો પણ ચોંકી ઊઠ્યા અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસર નજીકના એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસે દરોડો પાડીને 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સનો 25.68 કિંમતનો જથ્થો પકડી પાડ્યો […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ BSFએ ભારત-પાકિસ્તાન સરહદ પર અમૃતસર અને તરનતારનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 5 પાકિસ્તાની ડ્રોન અને 1 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. BSFએ પંજાબ પોલીસ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન અનેક શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. બીએસએફના જણાવ્યા અનુસાર ધુમ્મસના કારણે સીમા પારથી દાણચોરી અને ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓ વધવાના કારણે […]

લાંચમાં પકડાયેલા પોલીસ કર્મચારીઓને હવે બે નહીં એક વર્ષે નોકરી પર પુનઃ લેવાશે

• છેલ્લા 20 વર્ષથી લાંચ કેસના નિયમોમાં ગૃહ વિભાગે ફેરફાર કર્યો, • લાંચ માગવાના કેસમાં ગૃહ વિભાગ બીજા સ્થાને છે, • લાંચ કેસમાં પકડાયેલા પોલીસ કર્મીઓને મહત્વની જગ્યાઓ પર પોસ્ટિંગ નહીં અપાય ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં મહેસુલ વિભાગ બાદ પોલીસ વિભાગ બીજા સ્થાને છે. પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની બદી ફુલીફાલી છે. એસીબી દ્વારા પોલીસ વિભાગમાં લાંચના કેસ […]

જમ્મુ-કાશ્મીરઃ પુલાવામામાં 10 ગ્રેનેડ સાથે એક કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ શરૂ કરેલા અભિયાનમાં આજે વધુ એક સફળતા મળી હતી. પોલીસે પુલાવામા ખાતેથી એક કટ્ટરપંથીને 10 ગ્રેનેડ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ગ્રેનેડની સાથે પાંચ જેટલી બેટરી પણ મળી આવી હતી. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ આરોપીએ સ્કુટરની સીટ નીચે છુપાવી હતી. પોલીસની તપાસમાં આ કેસમાં ચોંકાવનારા […]

રાજુલામાં RFO અને તેનો કરાર આધારિત કર્મચારી 2 લાખની લાંચ લેતા પકડાયા

કોન્ટ્રાક્ટરે ડિપોઝિટ પરત માગતા આરોપીએ લાંચની માગણી કરી હતી., અગાઉ ફરિયાદીએ રૂપિયા 90 હજાર લાંચપેટે આપ્યા હતા, RFO લાંચમાં પકડાતા શેત્રુંજી ડિવિઝનમાં સન્નાટો અમરેલીઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક બનાવમાં રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જના આર.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત કરાર આધારિત કર્મચારી રૂ.2 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયા હતા. આ […]

અમદાવાદના વેજલપુરના PSI 80 હજારની લાંચ લેતા પકડાયા

માર ન મારવા માટે પીએસઆઈએ એક લાખની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીના છટકામાં પીએસઆઈ પકડાઈ ગયા અમદાવાદઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તગડો પગાર મેળવતા અધિકારીઓ પણ કોઈનો ય ડર નહોય તેમ બિન્દાસ્ત લાંચ માગી રહ્યા છે. ત્યારે વેજલપુરના પીએસઆઈએ માર ન મારવા માટે […]

આસામઃ આબકારી વિભાગના અધિક્ષક લાંચ લેતા પકડાયા

ઉચ્ચ અધિકારીના ઘરેથી 47 લાખની રોકડ જપ્ત કરાઈ અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી વિભાગોમાં ખળભળાટ નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારને નાથવા માટે સમગ્ર દેશમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન આસામમાં આબકારી વિભાગના અધિક્ષક રૂ. 24500ની લાંચ લેતા ઝડપાયાં હતા. તેમજ તપાસનીશ એજન્સીએ તેમના ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં લાખોની રોકડ રકમ મળી આવતા તપાસનીશ એજન્સીના […]

સુરતમાં નકલી નોટો છાપવાનું મીની કારખાનું પકડાયું

પોલીસે એક લાખની નકલી નોટો સાથે ત્રણ શખસોની કરી ધરપકડ, સરથાણામાં કાપડ વેચાણની ઓફિસમાં નકલી નોટો છાપવામાં આવતી હતી, આરોપીઓ એક અસલી નોટ સામે 3 નકલી નોટ્સ આપતા હતા સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનું મીની કારખાનું એસઓજી પોલીસે પકડી પાડ્યુ છે. અને 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 […]

જમ્મુ-કાશ્મીર: પૂંચમાં JKGFનો આતંકવાદી વિસ્ફોટકો સાથે ઝડપાયો

સુરક્ષાદળોએ પોથા બાયપાસ સાથે આતંકીને ઝડપી લીધો પોલીસે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી જમ્મુઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) ના એક આતંકવાદીના સાગરિતને વિસ્ફોટકો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે પોથા બાયપાસ પર સીઆરપીએફની સાથે પોલીસ અને સેનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code