ઈન્ટરપોલના ઈનપુટ બાદ સીબીઆઈએ સમગ્ર દેશમાં 56 સ્થળો ઉપર દરોડા પાડ્યાં
નવી દિલ્હીઃ ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફીના મામલામાં સીબીઆઈ દ્વારા 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. સીબીઆઈએ આ કાર્યવાહીને ‘ઓપરેશન મેઘદૂત’ નામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરપોલ પાસેથી માહિતી મળતા એકશનમાં આવેલી સીબીઆઈએ સાગમટે દરોડા પાડ્યાં હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી અનેક ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઈલ્ડ […]


