અમેરિકાએ યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારવાની શરતે યુક્રેનને ફરીથી લશ્કરી મદદ પૂરી પાડવા તૈયારી દર્શાવી
યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારવાના બદલામાં અમેરિકા યુક્રેનને ફરીથી લશ્કરી સહાય પૂરી પાડવા તૈયાર છે. યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા અને ગુપ્ત માહિતી શેર કરવા સંમતિ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકા હવે રશિયા સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરશે, અને વાત મોસ્કોના ફેવરમાં છે. “અમારી આશા છે […]