રશિયા-યુક્રેન યુદ્ધઃ સામાન્ય નાગરિકો માટે રશિયાએ લીધો સીઝફાયરનો નિર્ણય
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલા વચ્ચે આજે દસમાં દિવસે પણ અનેક સ્થળો ઉપર બોમ્બ મારી થઈ હતી. દરમિયાન રશિયાએ યુક્રેનમાં સીઝફાયનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. યુક્રેનમાં ફસાયેલા લોકો સહીસલામત રીતે બહાર નીકળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં રશિયા અને યુક્રેનની સૈના વચ્ચે જોરદાર યુદ્ધ […]


