ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ચુકવવા માગ
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચ મુજબ ઘરભાડું મળે છે, ગુજરાત સરકારે પગાર પંચમાં ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો અમલ કર્યો નહોતો, શહેરોમાં Z કેટેગરીમાં 10 ટકા, Y કેટેગરીમાં 20 ટકા અને X કેટેગરીમાં 30 ટકા ઘરભાડું ચુકવવાનો નિયમ અમદાવાદઃ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને તમામ લાભ આપવામાં આવતા હોય છે. ગુજરાત સરકારે કેન્દ્રના ધારણે […]