OpenAI કંપનીમાં સેમ ઓલ્ટમેનના સ્થાને મીરા મુરતીની વચગાળા સીઈઓ તરીકે પસંદગી કરાતા વ્યક્ત કરી ખુશી
દિલ્હી – ઓપનએઆઈ કંપનીના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ, તેમના સ્થાને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતીની નિમણૂક કરવામાં આવી છે. ઓપનએઆઈના વચગાળાના સીઈઓ મીરા મુરત્તીએ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી બાદ કંપનીમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે “સન્માન અનુભવ્યું” છે . ઉલ્લેખનીય છે કે ઓલ્ટમેનની અચાનક વિદાય પછી મીરા મુરત્તીએ શુક્રવારે કાર્યભાર સંભાળ્યો હતો આ […]