સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓ ચોક્કસ દુકાનોમાંથી પુસ્તકો ખરીદવા વાલીઓને ફરજ પાડે છે
સ્ટેશનરી એસોસિએશને સ્કૂલો સામે મોરચો ખોલ્યો કેટલાક પુસ્તક વિક્રેતાઓ ખાનગી શાળાઓને તગડુ કમિશન આપે છે સ્ટેશનરી એસોએ DEO અને કલેક્ટરને કરી રજુઆત રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓના સંચાલકો ચોક્કસ ખાનગી વિક્રેતાઓને ત્યાંથી પુસ્તકો અને સ્ટેશનરીની ખરીદી કરવા વાલીઓને ફરજ પાડી રહ્યા છે. એનો વિરોધ ઊઠ્યો છે. સ્ટેશનરી એસોએ રાજકોટના ઝિલ્લા શિક્ષણાધિકારી તેમજ કલેકટરને શાળાઓની નામજોગ ફરિયાદ […]