અમદાવાદના સીજી રોડ પર 2 કરોડના ખર્ચે દેશના પ્રથમ સ્માર્ટ વીજ પોલ નંખાયા
અમદાવાદ : શહેર સ્માર્ટ સિટી તરફ એક પછી એક કદમ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ સ્કૂલ તેમજ સ્માર્ટ પ્રોજેકટ બાદ હવે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્માર્ટ વીજ પોલ મુકવામા આવ્યા છે. જે સમગ્ર ભારતમાં પહેલી મ્યુનિ.કોર્પોરેશન છે જ્યા મલ્ટી વર્કર કરતા સ્માર્ટ વીજ પોલ હશે. અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તો બની ગયું છે ત્યારે મેગા […]