લીંબડી વઢવાણ હાઈવે પર આવેલા સમલા ગામની મહિલાઓએ પાણીના પ્રશ્ને ચક્કાજામ કર્યો
મહિલાઓએ પાણી માટે માથે બેડા લઈને ભટકવું પડે છે સરકારી તંત્રના વાંકે પીવાના પાણીની નિકટ સમસ્યા હાઈવે જામ કરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના કેટલાક ગામોમાં ભર ઉનાળે પાવીના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે લીંબડી-વઢવાણ હાઈવે પર આવેલા સમલા ગામે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે મહિલાઓ માથે બેડા લઈને દર દર […]