અમદાવાદના ચંડાળા વિસ્તારમાં મેગા ડિમોલિશન પાર્ટ-2, 1000થી વધુ મકાનો તોડી પડાયા
હજુ ચાર દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલશે મેગા ડિમોલેશનને લીધે અનેક ગરીબ પરિવારો ઘર વિહાણા બન્યા પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી આજે ફરીવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાધ ધરી છે. પોલીસના કાફલા સાથે 15થી વધુ બુડોઝરથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા […]