ચાંદખેડામાં થારએ રિક્ષાને ટક્કર મારી, રિક્ષાચાલક સહિત 5 પ્રવાસીઓને ઈજા
થાર સાથે તેનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ શરૂ કરી રિક્ષાચાલકને ગંભીક ઈજા થતા સિવિલમાં ખસેડાયો અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ચાંદખેડા વિસ્તારમાં પેસેન્જરને લઈને જઈ રહેલી રિક્ષાને પૂરપાટ ઝડપે આવી રહેલા થારના […]