ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 182 વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે
                    અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા તમામ 182  વિધાનસભા બેઠકો પર પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આગામી 1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

